ISRO દ્વારા આજે શ્રીહરિકોટા ખાતેથી બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 લોન્ચ કરાયું
'ચંદ્રયાન 3'નું કુલ બજેટ ₹ 615 કરોડ છે
કુલ 3.48 લાખ કિમી જેટલું અંતર કાપ્યા બાદ 'ચંદ્રયાન 3' ચંદ્ર પર પહોંચશે.
ચંદ્રની સપાટીના રાસાયણિક અને ખનિજ સંરચનાની પણ સ્ટડી થશે