WhatsApp ચલાવવા માટે પૈસા આપવા પડશે, જાણો શું-શું ફીચર મળશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:31:35

વૉટ્સઅપ પોતાની પ્રીમિયર સર્વિસ શરૂ કરવા જઈ રહ્યા છે. ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા તમારા બિઝનેસ યુઝર માટે એક સબ્સશન પ્લાન રજૂ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને આઇઓએસના લેટેસ્ટ બીટા વઝનમાં આ જોઇ વાપરી શકાશે.


પ્લાન શું હશે ?

WaBetaInfo ના વોટ્સએપ પ્રીમિયમ એક ઑપ્શનલ સર્વિસ છે. જો તમે તેનું પ્રીમિયમ સબ્સક્રિપ્શનલો છો તો કેટલીક નવી ફીચર્સ જોવા મળશે. વોટ્સએપ પ્રીમિયમ કેટલીક બિઝનેસ સુવિધાઓ આપશે અને જો તમે જો તમે તમારા બેઝનેસ એકાઉન્ટ ઉપયોગ કરો તો તે આવતા દિવસોની સેટિંગ્સમાં તમને ‘WhatsApp Premium’ નું એક નવું સેક્શન દેખાય છે.



કેટલા ફીચર મળશે 


તમે એક સાથે 10 ઉપકરણમાં લૉગિન કરી શકશો . 


યુઝરને એક લિન્ક આપવામાં આવશે જે ડર 3 મહિને બદલાશે તેના કઈક ફાયદા પણ હશે 


WhatsApp પ્રીમિયમ એક ઑપ્શનલ પ્લાન છે અને આ કોઈ પણ સમયે અન-સબસ્ક્રાઇબ કરી શકાય છે. 


હજુ પણ આ ફીચર મારી બીટા વવર્જન માં ઉપલબ્ધ છે તેથી હવે પછી ફીચર અને તેની કિંમત વિશે હજુ પણ કંઇ ખબર નથી.




અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોઝો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં આવી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે.

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.