વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યાં બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે હાલ 5 મેચની ટી20 શ્રેણી રમી રહી છે. જેમાં પહેલી મેચમાં જ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. પેહલી મેચમાં 4 રનથી મળેલી જીતને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 1-0થી શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારત તેની 200મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી રહ્યું હતું, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
West Indies hold their nerve and go 1-0 up in the five-match T20I series
West Indies hold their nerve and go 1-0 up in the five-match T20I series