Atal Bihari Vajpayeeની આજે છે પુણ્યતિથી, પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ અર્પી પુષ્પાંજલિ, વાંચો તેમની શ્રેષ્ઠ કવિતાઓ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-16 10:47:24

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા નેતાઓ સદૈવ અટલ સમાધિ પર પહોંચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમને યાદ કરી એક ટ્વિટ કર્યું છે. ઉપરાંત સદેવ અટલ સમાધિ પર જઈ પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ અટલજીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.  

અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ પણ કરતા હતા અટલજીનું સન્માન  

અટલજીનો જન્મ 1924માં ગ્વાલિયરમાં થયો હતો. અનેક દાયકાઓ સુધી તેઓ ભાજપનો ચહેરો રહ્યા. બિન કોંગ્રેસ પીએમ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. અટલ બિહારી વાજપેયી એવા વ્યક્તિત્વના ધણી હતા કે ન માત્ર તેમની પાર્ટીવાળા તેમનું સન્માન કરતા હતા પરંતુ બીજી પાર્ટીના નેતાઓ પણ તેમનો આદર કરતા હતા. અટલજી એટલું સારૂ વક્તવ્ય આપતા કે સત્તામાં ન હોવા છતાંય દેશનું પ્રતિનિધત્વ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા. 


અટલજીના ભાષણો, કવિતા આજે પણ લોકોના દિલમાં છે અંકિત

અટલ બિહારી વાજપેયી ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તેમના ભાષણો, તેમની કવિતાઓ આજે પણ એટલા જ લોકો યાદ રાખે છે. સંસદમાં તેમણે આપેલું ભાષણ પણ લોકોને યાદ છે. અટલજી માટે લોકોને માન છે. અનેક લોકો એવા હશે જે આજે પણ અટલજીના દિવાના હશે. તેમની કવિતાઓ, તેમના ભાષણો આજે પણ લોકો સાંભળતા હશે. આપણે તેમની કવિતાઓને તેમની પુણ્યતિથી પર યાદ કરીએ. અટલજીને આપણે પણ સ્મરણાંજલી આપીએ છીએ. વાંચીએ તેમની સર્વશ્રેષ્ઠ કવિતાઓ.....        


ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ

યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ

હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ

પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈં

વિંધ્યા કટિ-મેખલા હૈ, નર્મદા કરધની હૈ

પૂર્વી-ઘાટ ઔર પશ્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈં

કન્યાકુમારી ચરણ હૈ, સાગર નિશદિન ચરણ ધુલાતા હૈ

આષાઢ-સાવન કે કાલે-કાલે બાદલ,

જિનકી કુંતલ કેશ-રાશિ હૈ

યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ,

યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ

યહ ઋષિ-મહર્ષિ-ત્યાગી-તપસ્વી-તીર્થંકરો કી પાવન ભૂમિ હૈ

યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત

વિરાટ પુરુષ કા જીતા-જાગતા અવતાર હૈ

યહી હમારી સપનોં કી દુનિયા હૈ

જિએંગે તો ઉસી કી ખાતિર

ઔર અગર મરેંગે તો ભી ઉસી કી ખાતિર

યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ

જિસે લેકર હમ આગે ચલતે રહેંગે


ગીત નયા ગાતા હું 

गीत नहीं गाता हूँ

बेनकाब चेहरे हैं,दाग बड़े गहरे हैं

टूटता तिलिस्म आज सच से भय खाता हूँ

गीत नहीं गाता हूँ


लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर

अपनों के मेले में मीत नहीं पाता हूँ

गीत नहीं गाता हूँ


पीठ मे छुरी सा चाँद, राहू गया रेखा फांद

मुक्ति के क्षणों में बार बार बँध जाता हूँ

गीत नहीं गाता हूँ

गीत नया गाता हूँ


टूटे हुए तारों से फूटे बासंती स्वर

पत्थर की छाती मे उग आया नव अंकुर

झरे सब पीले पात कोयल की कुहुक रात


प्राची मे अरुणिम की रेख देख पता हूँ

गीत नया गाता हूँ


टूटे हुए सपनों की कौन सुने सिसकी

अन्तर की चीर व्यथा पलकों पर ठिठकी

हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा,


काल के कपाल पे लिखता मिटाता हूँ

गीत नया गाता हूँ




आओ फिर से दिया जलाएँ 


आओ फिर से दिया जलाएँ

भरी दुपहरी में अँधियारा

सूरज परछाई से हारा

अंतरतम का नेह निचोड़ें-

बुझी हुई बाती सुलगाएँ।

आओ फिर से दिया जलाएँ


हम पड़ाव को समझे मंज़िल

लक्ष्य हुआ आँखों से ओझल

वर्त्तमान के मोहजाल में-

आने वाला कल न भुलाएँ।

आओ फिर से दिया जलाएँ।


आहुति बाकी यज्ञ अधूरा

अपनों के विघ्नों ने घेरा

अंतिम जय का वज़्र बनाने-

नव दधीचि हड्डियाँ गलाएँ।

आओ फिर से दिया जलाएँ 


कौरव कौन, कौन पांडव 


कौरव कौन

कौन पांडव,

टेढ़ा सवाल है|

दोनों ओर शकुनि

का फैला

कूटजाल है|

धर्मराज ने छोड़ी नहीं

जुए की लत है|

हर पंचायत में

पांचाली

अपमानित है|

बिना कृष्ण के

आज

महाभारत होना है,

कोई राजा बने,

रंक को तो रोना है| 

  


न दैन्यं न पलायनम्.


कर्तव्य के पुनीत पथ को

हमने स्वेद से सींचा है,

कभी-कभी अपने अश्रु और—

प्राणों का अर्ध्य भी दिया है।


किंतु, अपनी ध्येय-यात्रा में—

हम कभी रुके नहीं हैं।

किसी चुनौती के सम्मुख

कभी झुके नहीं हैं।


आज,

जब कि राष्ट्र-जीवन की

समस्त निधियाँ,

दाँव पर लगी हैं,

और,

एक घनीभूत अंधेरा—

हमारे जीवन के

सारे आलोक को

निगल लेना चाहता है;


हमें ध्येय के लिए

जीने, जूझने और

आवश्यकता पड़ने पर—

मरने के संकल्प को दोहराना है।


आग्नेय परीक्षा की

इस घड़ी में—

आइए, अर्जुन की तरह

उद्घोष करें :

‘‘न दैन्यं न पलायनम्।’’



मौत से ठन गई 


ठन गई!

मौत से ठन गई!


जूझने का मेरा इरादा न था,

मोड़ पर मिलेंगे इसका वादा न था,


रास्ता रोक कर वह खड़ी हो गई,

यों लगा ज़िन्दगी से बड़ी हो गई।


मौत की उमर क्या है? दो पल भी नहीं,

ज़िन्दगी सिलसिला, आज कल की नहीं।


मैं जी भर जिया, मैं मन से मरूँ,

लौटकर आऊँगा, कूच से क्यों डरूँ?


तू दबे पाँव, चोरी-छिपे से न आ,

सामने वार कर फिर मुझे आज़मा।


मौत से बेख़बर, ज़िन्दगी का सफ़र,

शाम हर सुरमई, रात बंसी का स्वर।


बात ऐसी नहीं कि कोई ग़म ही नहीं,

दर्द अपने-पराए कुछ कम भी नहीं।


प्यार इतना परायों से मुझको मिला,

न अपनों से बाक़ी हैं कोई गिला।


हर चुनौती से दो हाथ मैंने किये,

आंधियों में जलाए हैं बुझते दिए।


आज झकझोरता तेज़ तूफ़ान है,

नाव भँवरों की बाँहों में मेहमान है।


पार पाने का क़ायम मगर हौसला,

देख तेवर तूफ़ाँ का, तेवरी तन गई।


मौत से ठन गई।



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?