ગુજરાત આખું આજ ગરબે ઘૂમશે, વરસાદની ચિંતા વગર!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:34:05

 કેવું રહશે વાતાવરણ ?


નવરાત્રીના પેહલા બે દિવસ વરસાદની ચિંતા બાદ બાકીના દિવસે ઠંડા પવનોવાળું વાતાવરણ રહ્યું હતું. અને હવે તો વરસાદની સંભાવના નહિવત છે. આટલે હવે ગુજરતીયો ગરબે ઘૂમશે કોઈપણ ચિંતા વગર. આજે લગભગ આજે આખા રાજ્યમાં ગરબાના સમયે 7 થી 12 સુધી એકદમ અનુકૂળ વાતાવરણ રહશે. રાતે 28-29 ડિગ્રી તાપમાન રહશે. આટલે આજે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

 

અમદાવાદનું તાપમાન

આજે છઠ્ઠુ નોરતું છેત્યારે અમદાવાદમાં ગરબા રમવા માટે રાહતના સમાચાર છે કે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પાડવાની સહેજ પણ સંભાવના નથી. દિવસ બહાર તડકો અને બફારની અસર વર્તાશે બાદ રાત્રે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થતું જશે. એટલે આજે મન મૂકીને રમી શકશે ..  

 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.