સર્કસ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એકદમ કોમેડીથી ભરપૂર હશે તેવું ટ્રીઝર જોઈને લાગી રહ્યું છે. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.
Here's a little teaser of the Cirkus family coming this Christmas
To enthrall you with their craziness