જે ફૂટબોલરના નામે બને છે સડક, મા-બાપ ત્યાં જ કરે છે મજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:26:37

ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપમાં આજથી શરૂ થઈ રહ્યો છે. ઝારખંડ રાજ્યના ગુમલાની અષ્ટમ ઉરાંવ ભારતીય ફૂટબોલર ટીમની કેપ્ટન છે.


ઝારખંડ સરકાર અષ્ટમ ઉરાંવના સન્માન માટે તેના નામથી સરકાર બનાવી રહી છે.


જો કે ભારતની કપરી પરિસ્થિતિ તો જુઓ અષ્ટમ ઉરાંવના માતા-પિતા તે જ સડક પર મજૂરી કરી રહ્યા છે.


અષ્ટમના માતા-પિતા અઢીને રોડ બનાવવા મજૂરી માટે 250 રૂપિયા આપવામાં આવે છે.


અષ્ટમની બે બહેનો પણ નેશનલ અને સ્ટેટ લેવલની ખેલાડીઓ છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?