મણિપુરમાં બનેલી ઘટના પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા, કુમાર વિશ્વાસે જનતાને કરી આ અપીલ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 14:00:30

ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી રહી છે. ખેતરમાં જઈ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યો વિચલીત કરી શકે છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. ઉપરાંત મહિલાના વાયરલ થયેલા વીડિયો પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મણિપુરના સીએમે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

સરકાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે सामने आने के तुरंत बाद राज्य सरकार ने वीडियो का स्वत: संज्ञान लिया और जांच के आदेश दिए। उन्होंने कहा कि मणिपुर पुलिस ने कार्रवाई कर आज सुबह पहली गिरफ्तारी की है। फिलहाल मामले में गहन जांच चल रही है। हम यह सुनिश्चित करेंगे कि सभी अपराधियों के खिलाफ कड़ी कार्रवाई की जाए, जिसमें मृत्युदंड की संभावना पर भी विचार किया जाए। 

विडियो को शेयर करना बंद करें - કુમાર વિશ્વાસ

વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે સીએમને ટેગ કરી એક ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરી લખ્યું કે कुर्सी है तुम्हारा ये जनाज़ा तो नहीं है? कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? આ પહેલા પણ કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી. बोर्ड-क्रांतिकारी जनता और छुटभैये-पक्षकारों से भी अनुरोध है कि जरा सी भी शर्मो-हया बची हो तो विडियो को शेयर करना बंद करें. 


 આ મામલે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ

મહત્વનું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર ત્વરીત પગલા લે તેવી વાત કહેવામાં આવી છે. જો સરકાર કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?