26 સેપ્ટેમ્બરની સવારે 6.11 વાગ્યેથી શરૂ થશે કળશ સ્થાપના મુહુર્ત, તમે પણ જાણી લો સમય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:33:28

શારદીય નવરાત્રી 26 સેપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે શુક્લ અને બ્રહ્મ યોગનો અદભુત સંયોગ બનવાના કારણે તેને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષે નવરાત્રી પર માતારાની હાથીની સવારીથી પૃથ્વી પર આગમન કરશે. માતાની 

Navaratri 2022 Sharadiya Navratri 2022 kalash sthapana ghat sthapana |  Navaratri 2022: इस दिन से शुरू हो रही है शारदीय नवरात्रि, ऐसे करें  घटस्थापना से लेकर मां की पूजा | Hindi News, धर्म

શુક્લ અને બ્રહ્મ યોગનો મહત્વ 

શારદીય નવરાત્રીન પ્રથમ દિવસે સવારે 8 વાગીમે 06 મિનિટ સુધી શુક્લ યોગ રહેશે. તે પછી બ્રહ્મ યોગ શરૂ થશે. શાસ્ત્રોના મુજબ શુક્લ અને બ્રહ્મ યોગમાં કરેલ કાર્ય ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. 

 25 मार्च से चैत्र नवरात्र शुरू, जानें कलश स्थापना का शुभ मुहूर्त और नियम -  Religion AajTak

ઘટસ્થાપનાનુ શુભ મુહુર્ત 

અશ્વિન ઘટસ્થાપના સોમવારે સેપ્ટેમ્બર 26, 2022ને કરાશે. ઘટસ્થાપના મુહુર્ત 6.11 સવારેથી 7.51 AM સુધી રહેશે. તે સમય 1 કલાક 40 મિનિટ સુધી રહેશે. ઘટસ્થાપના અભિજીત મુહુર્ત 11:48 AM થી 12:36 PM સુધી રહેશે. સમય - 00 કલાક 48 મિનિટ સુધી રહેશે



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.