કાશ્મીરના ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ કરી કેબલ કારની સવારી, તસવીરો આવી સામે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-16 09:28:33

રાહુલ ગાંધી થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર પહોચ્યા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી પર્સનલ કામથી કાશ્મીરના ગુલમર્ગ પહોચ્યા હતા. બુધવારના દિવસે તેઓ પહોચ્યા હતા ત્યાં બે દિવસ રહેવાના છે. ત્યારે રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે સ્કીઈંગ કર્યું તેમજ કેબલ કારની સવારી પણ કરી. 

राहुल गांधी ने स्कीइंग के दौरान दूर से वहां मौजूद लोगों को नमस्कार किया।


स्कीइंग के दौरान राहुल की सुरक्षा में कई पुलिसकर्मी भी तैनात थे।


गुलमर्ग पहुंचे राहुल गांधी एक बार फिर अपनी ट्रेडमार्क टी-शर्ट में नजर आए।

અલગ અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા હતા. યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત પર્સનલ કામથી કાશ્મીર પહોંચ્યા છે. બુધવારે તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને ગુરૂવારે પણ તેઓ ત્યાં જ રહેવાના છે. રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે વાત કરી ઉપરાંત સ્કીઈંગ કર્યું તેમજ ગોંડાલા કેબલ કારની સવારી પણ કરી હતી. 



પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બરફ સાથે રમતા દેખાયા હતા 

ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બરફ સાથે રમતા પણ દેખાયા હતા. યાત્રાનું સમાપન શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે થયું હતું. સ્કીઈંગ કરતા તેમણે ટૂરિસ્ટ સાથે પણ વાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે રાજનેતાઓ સાથે બેઠક કરી શકે છે. અનેક ટૂરિસ્ટે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ વેકેશન લેવું પણ જરૂરી છે. રાહુલે કેબલ કારની સવારી પણ કરી 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..