રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:39:32

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન લંડન મુલાકાતે જશે. ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ મુર્મૂ બ્રિટેનની મહારાણી એલિઝાબેથ-બીજાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 8 સપ્ટેમ્બરે એલિઝાબેથ-બીજાનું નિધન થયું હતું. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?