ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીત આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોત પોતાની રીતે તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે તમામ પક્ષો તડામાર તૈયારીયો કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવા માટે આચાર્યદેવવ્રત, સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. તેઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
ચૂંટણીની કમાન PMએ હાથમાં લીધી
ગુજરાતની
ચૂંટણી
નજીક
આવી
રહી
છે
ત્યારે
વડા
પ્રધાન
નરેન્દ્ર
મોદી
અને
અમિત
શાહએ
ગુજરાતની
કમાન
પોતાના
હાથમાં
લઈ
લીધી
છે.
આમ આદમી પાર્ટીના સતત વધી રહેલા પ્રભાવને ખાળવા સ્થાનિક નેતાઓને અસમર્થ દેખાઇ રહ્યા છે.ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વએ કમાન પોતાના હાથમાં લીધી છે.
3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ
અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092
કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.