લોકો છેક ત્રીજા માળે ચડીને પ્રધાનમંત્રીને જોવા પહોંચ્યા, જુઓ ફોટો..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:26:30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે સુરતવાસીઓ ઘરની અગાસીઓ પર પહોંચી ગયા છે. એક ભાઈ ભાજપના રંગે રંગાઈ હાથમાં ઝંડો લઈ પ્રધાનમંત્રીનું સ્વાગત કરી રહ્યા છે.

અહીં એક વિદ્યાર્થી પ્રધાનમંત્રીના સ્કેચ સાથે નજરે પડી રહ્યો છે.

નાના ભૂલકાઓ પણ પ્રધાનમંત્રીને હાય-હેલો કહી રહ્યા છે.

સુરતના મુસ્લીમ બિરાદરો પણ હર્ષ સાથે કેસરિયો ખેસ ધારણ કરી પ્રધાનમંત્રી મોદીને આવકારી રહ્યા છે. 

પ્રધાનમંત્રીના કાફલા સાથેનો વાઈડ એન્ગલમાં ફોટો અહીં જોઈ શકાય છે. ઉપર પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને સીઆરના ફોટો સ્ટેચ્યૂ જોઈ શકાય છે. 

આ ભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. તેઓએ છાતી પર પ્રધાનમંત્રીનું ટેટુ બનાવ્યું છે તે દેખાડી રહ્યા છે. 

લોકો અગાસી પર ચડી ચડીને નરેન્દ્ર મોદીની ઝલકને ફોનમાં કેદ કરી રહ્યા છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.