સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગઈ કાલે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું અને આ સત્રનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતા વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. જેને કારણે બપોરના બે વાગ્યા સુધી સંસદની કાયર્વાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સરકારને ઘેરવા સમાન વિચારધારાવાળા દળોએ બેઠક કરી હતી.
We have given the suspension of Business Notice under rule 267 to discuss the issue of investment by LIC, Public Sector Banks and financial institutions in companies losing market value, endangering the hard-earned money of crores of Indians: Congress president Mallikarjun Kharge pic.twitter.com/NxgVGlqYz6
— ANI (@ANI) February 2, 2023