વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે આજે સાહિત્યના સમીપમાં વાંચો રામધારી સિંહ દિનકરની રચના - सिंहासन खाली करो कि जनता आती है


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-10 09:34:25

10 જાન્યુઆરી એટલે વિશ્વ હિન્દી દિવસ. દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દી ભાષાનો પ્રચાર થાય તે માટે આ દિવસને ઉજવવાની શરૂઆત કરવામાં આવી. સાહિત્યના સમીપમાં આજે એક એવા કવિની રચના પ્રસ્તુત કરવી છે જેમના શબ્દો લોકોને અંદરથી હચમચાવી નાખે છે. હિન્દી સાહિત્યમાં તેમનું યોગદાન અમુલ્ય છે. હિન્દી દિવસમાં આજે કવિ રામધારી સિંહ દિનકરની રચના - સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈં....

 

જનતાને ભૂલી જાય છે સત્તાધીશો!

જનતા... આ શબ્દની કિંમત સત્તાધીશો, રાજકીય પાર્ટીઓને એ સમયે જ થાય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે. ચૂંટણી આવતા જનતા ભગવાન છે તેવી અનુભૂતિ કરાવવામાં આવતી હોય છે, અને ચૂંટણી પૂર્ણ થયા પછી?  અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સામાન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર થાય છે તે આપણે જાણીએ છીએ. સિંહાસન પર બેઠેલા લોકો સામાન્ય માણસને પડતી મુશ્કેલીનો અંદાજો નથી લગાવી શક્તા. એવું લાગે કે રાજકીય પાર્ટી માટે જનતા માત્ર વોટ બેંકનું સાધન છે.... એ લોકોના મતથી રાજકીય પાર્ટી સત્તા મેળવે છે સત્તા મેળવ્યા પછી તે જ જનતાને ભૂલી જાય છે. ! 



सिंहासन खाली करो कि जनता आती है 


सदियों की ठण्डी-बुझी राख सुगबुगा उठी

मिट्टी सोने का ताज पहन इठलाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है 

 

जनता ? हाँ, मिट्टी की अबोध मूरतें वही

जाड़े-पाले की कसक सदा सहनेवाली 

जब अँग-अँग में लगे साँप हो चूस रहे

तब भी न कभी मुँह खोल दर्द कहनेवाली 


जनता ? हाँ, लम्बी-बडी जीभ की वही कसम

"जनता,सचमुच ही, बडी वेदना सहती है।" 

"सो ठीक, मगर, आखिर, इस पर जनमत क्या है ?" 

'है प्रश्न गूढ़ जनता इस पर क्या कहती है ?" 


मानो,जनता ही फूल जिसे अहसास नहीं

जब चाहो तभी उतार सजा लो दोनों में

अथवा कोई दूधमुँही जिसे बहलाने के 

जन्तर-मन्तर सीमित हों चार खिलौनों में 


लेकिन होता भूडोल, बवण्डर उठते हैं

जनता जब कोपाकुल हो भृकुटि चढाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है 


हुँकारों से महलों की नींव उखड़ जाती

साँसों के बल से ताज हवा में उड़ता है

जनता की रोके राह, समय में ताव कहाँ ? 

वह जिधर चाहती, काल उधर ही मुड़ता है 


अब्दों, शताब्दियों, सहस्त्राब्द का अन्धकार 

बीता; गवाक्ष अम्बर के दहके जाते हैं

यह और नहीं कोई, जनता के स्वप्न अजय 

चीरते तिमिर का वक्ष उमड़ते जाते हैं 


सब से विराट जनतन्त्र जगत का आ पहुँचा

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो 


आरती लिए तू किसे ढूँढ़ता है मूरख

मन्दिरों, राजप्रासादों में, तहखानों में ? 

देवता कहीं सड़कों पर गिट्टी तोड़ रहे

देवता मिलेंगे खेतों में, खलिहानों में 


फावड़े और हल राजदण्ड बनने को हैं

धूसरता सोने से शृँगार सजाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है  

 - रामधारी सिंह दिनकर 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?