મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 177ને પાર;મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 177 મૃતદેહ પહોંચ્યાં


  • Published By :
  • Published Date : 2022-10-31 06:20:16

મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ડૂબ્યા હતા,આખી રાત પોલીસ,NDRF,સેનાના જવાનો સાથે મળી શર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં અત્યાર સુધીમાં કુલ 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ અનેક લોકો પાણીમાં કીચડ હોવાના કારણે અંદર ફસાયા હોવાનું જણાય રહ્યું છે.તંત્ર તમામ પ્રયત્ન કરી રહી છે સાથે સાથે બચાવ કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે.મૃત આંકડામાં બાળકો અને મહિલાઓ વધુ છે.

Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!  |gujarat morbi julto pul hanging bridge collapsed


અત્યાર સુધીમાં 98 મૃતકના નામ જાહેર કરવામાં આવ્યા છે  

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના ૧૨ સ્વજનોના મોત થયા  

Morbi Cable Bridge Collapse: સાંસદ મોહન કુંડારિયાના પરિવારનાં 12 લોકોનાં મોત








ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?