છ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 500 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 17000 પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 10:16:06

બજારમાં છ દિવસના ઘટાડા બાદ ગુરુવારે બજારનો મૂડ બદલાઈ ગયો છે. સેન્સેક્સ 514 પોઈન્ટના ઉછાળા સાથે 57,112.43 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

તે જ સમયે, નિફ્ટી 151.30 પોઈન્ટની મજબૂતાઈ સાથે 17,009.90 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં શરૂઆતી કારોબારમાં મેટલ સેક્ટરના શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...