મનસુખ વસાવાએ કરી જમાવટ સાથે વાત, આ કારણથી ડિબેટમાં ન આવ્યા મનસુખ વસાવા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 11:20:42

નર્મદામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ મનસુખ વસાવા ડિબેટના સ્થળે ન પહોંચ્યા હતા. જે બાદ જમાવટની ટીમે મનસુખ વસાવા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તેઓ આ ડિબેટમાં આવ્યા નથી. સાંભળો શું કહ્યું મનસુખ વસાવાએ. 






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...