જેલમાં મોતનો LIVE VIDEO- જેલમાં સાથી સાથે વાત કરતા -કરતા મોત થયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 08:52:29

બિહારના કટિહારમાં પોલીસ કસ્ટડીમાં મોત પછી હંગામો થયો. આક્રોશિતોએ પોલીસકર્મી પર હુમલા કર્યા. જેમાં આશરે 12 જેટલા જવાન ઈજાગ્રત થયા હતા.

વાત કરતાં કરતાં અચાનક થયું મોત ઘટના સી.સી.ટી.વીમાં કેદ થઈ 

દારૂની હેરાફેરી કરનારના મોતનો એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. લોકઅપમાં તસ્કર તેના સાથીદાર સાથે જમીન પર બેઠો હતો. વાત કરતી વખતે તે અચાનક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટના બાદ મૃતકના પરિજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો 17 સપ્ટેમ્બરનો જણાવવામાં આવી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે