ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી 20 વર્ષીય હદીસ નજફીનું પોલીસ ગોળીબારમાં મોત થયું હોવાના અહેવાલ છે. તેમના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ, હદીસ તેહરાનથી દૂર સ્થિત કરજ શહેરમાં અનેક મહિલાઓ સાથે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે તેને 6 ગોળી વાગી હતી.
ઉલ્લેખનીય છે કે મહસા અમીની 16 સપ્ટેમ્બરે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મારી ગઈ હતી. આ પછી દેશમાં હિજાબ અને કડક પ્રતિબંધો સામે વિરોધ શરૂ થયો. જેમાં અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત 50 લોકોનાં મોત થયાં છે.
#Hadith_Najafi, a girl who took to the streets to protest the killing of #MahsaAmini. They killed him with 6 bullets to the heart, hand, forehead, cheek and neck. Please don't let the blood of our children be trampled, please be their voice. pic.twitter.com/HwjHL6nRnb
—