ઠંડીથી ઠરવા હવે તૈયાર થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 17:01:48

છેલ્લા બે દિવસથી શહેરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે , આખો દિવસ ઠંડા પવનને કારણે  રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 4 ડિગ્રી નીચે આવ્યું છે . અમદાવાદ સહિત 8 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગાંધીનગરમાં સૌથી વધુ 15.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી


અમદાવાદનું લઘુતમ તાપમાન શનિવારે 22.0 ડિગ્રી નોંધાયું હતું, તેના કરતાં 4.0 ડિગ્રી ગગડીને 18.1 ડિગ્રીએ પહોંચતાં ઠંડીમાં વધારો થયો હતો. ઠંડા પવનની અસરને કારણે ઠંડી ક્રમશ: વધવાની આગાહી છે. મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 24 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...