પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી,તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2022-11-19 13:40:26

પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા, તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


કેન્દ્રએ પંજાબ ભાજપના ચાર નેતાઓને X-કેટેગરીની CRPF સુરક્ષા પ્રદાન કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મંત્રીઓ બલબીર સિંહ સિદ્ધુ અને ગુરપ્રીત સિંહ કાંગર તેમજ પૂર્વ ધારાસભ્યો જગદીપ સિંહ નકાઈ અને અમરજીત સિંહ ટિક્કાને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...