રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-01 09:27:55

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટુ અને બહુ ચર્ચિત નામ એટલે મહિપતસિંગ જાડેજા. વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના પીઢ અગ્રણી ગણાતા મહિપતસિંહ જાડેજાનું નિધન થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ગોંડલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ખેડૂતોના પ્રશ્નોને અનેક વખત ઉઠાવ્યા છે.  તેમના નિધન થવાને કારણે પરિવારમાં તેમજ ગોંડલના રીબડામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...