PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.
નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?
રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'
કમલ હસન
શાહરૂખ ખાન
અક્ષય કુમાર અનુપમ ખેર यह भवन सिर्फ़ एक भवन नहीं,
यह ठिकाना है 140 करोड़ देशवासियों के सपनों का..
यह प्रतीक है उनकी आशाओं का,
यह हस्ताक्षर है उनके स्वाभिमान का..
यह जयघोष है दुनिया के सबसे बड़े जनतंत्र का,
यह मंदिर हैं हमारे लोकतंत्र का..
इसकी नींव में वसुदैव कुटुंबकम का भाव है,
इसकी ईंट ईंट… pic.twitter.com/ZEOhEvPndT
— Anupam Kher (@AnupamPKher) May 27, 2023
यह भवन सिर्फ़ एक भवन नहीं,
— Anupam Kher (@AnupamPKher) May 27, 2023
यह ठिकाना है 140 करोड़ देशवासियों के सपनों का..
यह प्रतीक है उनकी आशाओं का,
यह हस्ताक्षर है उनके स्वाभिमान का..
यह जयघोष है दुनिया के सबसे बड़े जनतंत्र का,
यह मंदिर हैं हमारे लोकतंत्र का..
इसकी नींव में वसुदैव कुटुंबकम का भाव है,
इसकी ईंट ईंट… pic.twitter.com/ZEOhEvPndT