દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સુરત પાસે ધરતીકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની હતી. જો કે હાલ જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 61 કિમી દૂર જમીનની 7 કિમી અંદર કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. જો કે, હાલ કોઈ પ્રકારના નુકસાનની કોઈ જાણકારી સામે નથી આવી.
Earthquake of Magnitude:3.5, Occurred on 20-10-2022, 10:26:23 IST, Lat: 20.71 & Long: 73.16, Depth: 7 Km ,Location: 61km SE of Surat, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/DN7ioCa7qE@Indiametdept @ndmaindia pic.twitter.com/dSIUuuy71K
— National Center for Seismology (@NCS_Earthquake) October 20, 2022
ઉંચી ઈમારતોમાં રહેતા લોકોએ અનુભવ્યા આંચકા
Earthquake of Magnitude:3.5, Occurred on 20-10-2022, 10:26:23 IST, Lat: 20.71 & Long: 73.16, Depth: 7 Km ,Location: 61km SE of Surat, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/DN7ioCa7qE@Indiametdept @ndmaindia pic.twitter.com/dSIUuuy71K
— National Center for Seismology (@NCS_Earthquake) October 20, 2022સુરતમાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ સાતમા-આઠમા માળે રહેતા લોકોને વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો, જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.