દિવાળી 2022:તસવીરોમાં જુઓ કેવી રીતે બોલિવૂડ સેલેબ્સે કરી દિવાળીની ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-10-27 15:49:44

દિવાળીના આ પાવન પર્વમાં બૉલીવુડ સેલેબ્સ પણ કઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા,તમામ એક્ટર અને એક્ટ્રેસે તમામ દર્શકોને દિવાળી અને ન્યુ યર ની શુભેચ્છા પાઠવી હતી,અમુક એક્ટર અને એક્ટ્રેસ પૂજા કરતાં જોવા મળ્યા હતા તો અમુક દિવડા પ્રગટાવી પોતાનું ઘર રોશન કરી રહ્યા હતા. 


વિકી કૌશલ અને કેટરીના કૈફે લગ્ન પછી પહેલી દિવાળી સાથે ઉજવી હતી અને કેટરીનાએ તેના સાસરિયાના ઘરે પૂજા અર્ચના કરી હતી 

વિકી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન પછી પહેલી દિવાળી ઉજવી હતી


કપૂર પરિવારમાં ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ રીતે દિવાળીની ઉજવણી કરી હતી,નીતુ કપૂરે ઘરમાં જ પૂજા રાખી હતી જય પુત્રવધૂ આલિયાના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા 

કપૂર પરિવારમાં ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ રીતે દિવાળીની ઉજવણી કરી હતી


કરીના કપૂરનો પરિવાર પણ આ દિવાળીમાં એક સાથે જોવા મળ્યો હતો,સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ સ્ટાઈલમાં દિવાળી ઉજવી હતી,આ ફોટામાં સૈફનો નાનો પુત્ર જેહ જમીન પર પડી ને રડતો દેખાય છે 

અહીં સૈફીનાનો નાનો પુત્ર જેહ જમીન પર પડીને રડવા લાગ્યો હતો


અનિલ કપૂરે પણ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી

અનિલ કપૂરે પરિવારમાં દિવાળીની ઉજવણી કરી હતી


અજય દેવગણે પણ પુત્ર યુગ સાથે સાથે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી ,અજય દેવગણે પરિવાર સાથે દિલ ખોલીને દિવાળીની મજા માણી હતી   

અજય દેવગને પરિવાર સાથે દિલ ખોલીને દિવાળીની મજા માણી હતી


આયુષમાન ખુરાનાએ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી 

આયુષ્માન ખુરાનાએ પોતાના સુખી પરિવાર સાથે દિવાળીની મજા માણી હતી


ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ દિવાળી તેના બાળકો અને તેની માતા સાથે ઉજવી હતી 

ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ દિવાળી તેના બાળકો અને માતા બંને સાથે ઉજવી હતી


દિવાળી પર માતા-પિતા સાથે કપૂર બેહનો:તસવીરોમાં જુઓ કપૂર બહેનો કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાને દિવાળી પર ખૂબ મજા માણી હતી 

તસવીરોમાં જુઓ કપૂર બહેનો કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન દિવાળી પર કેવી રીતે ખીલ્યાં હતા


નવ્યાં નંદ અને અનન્યા પાંડેએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી અને લાલ વસ્ત્રોમાં ઘણો રંગ ઉમેર્યો હતો 

નવ્યા નંદા અને અનન્યા પાંડેએ લાલ વસ્ત્રોમાં ઘણો રંગ ઉમેર્યો હતો


સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે શાહી અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી 

સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે શાહી અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી


દિવાળી પર શ્રદ્ધા કપૂરે પોતાની તોફાની સ્ટાઈલ બતાવી હતી

દિવાળી પર શ્રદ્ધા કપૂરે પોતાની તોફાની સ્ટાઈલ બતાવી હતી


આ દિવાળીમાં શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પરિવાર સાથે ખૂબ એન્જોય કર્યું હતું 

શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પરિવાર સાથે ખૂબ એન્જોય કર્યું હતું


નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી અને બંને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી 

નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી અને બંને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી


આ દિવાળીમાં અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાએ સાથે ઘરે પૂજા કરી અને કપલ પોઝમાં અદભૂત તસવીરો શેર કરી હતી

અક્ષય કુમારે પત્ની સાથે ઘરે પૂજા કરી અને કપલની અદભુત તસવીરો સામે આવી હતી


અમિતાભ બચ્ચને બૉલીવુડ સેલેબ્સને દિવાળીની પાર્ટી આપી અને ચાહકોને દિવાળીની શુભેચ્છા આપી હતી 

અમિતાભ બચ્ચને બોલિવૂડ સેલેબ્સને દિવાળી પાર્ટી આપી અને ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી


અભિનેત્રી યામી ગૌતમ અને નિર્દેશક આદિત્યએ પણ આ દિવાળી ઘરે જ ઉજવી હતી 

અભિનેત્રી યામી ગૌતમ અને નિર્દેશક આદિત્ય ધરે આ રીતે દિવાળીની મજા માણી હતી


ઉર્વશી રૌતેલાએ ઓસ્ટ્રેલીયાના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી 

ઉર્વશી રૌતેલાએ ઓસ્ટ્રેલિયાના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે


અભિનેત્રી કીમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસ સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી 

અભિનેત્રી કિમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસ સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી


બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે દિવાળીની ઉજવણી ઘરે જ કરી હતી,પૂજા કરતા ફોટો પોસ્ટ કર્યા હતા 

ટૂંક સમયમાં જ થનારી માતા-પિતા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે દિવાળીની ખૂબ મજા માણી હતી


અભિનેતા પંકજ ત્રિપાઠી પત્ની અને પુત્રી સાથે દિવાળીની ઉજવણી કરી હતી 

અભિનેતા પંકજ ત્રિપાઠીએ પત્ની અને પુત્રી સાથે દિવાળીની ઉજવણી કરી હતી


અભિનેતા કાર્તિક આર્યને બ્લૂ કુર્તા સાથે હાથમાં દીવડો પકડી ફોટો શેર કરી લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી 

અભિનેતા કાર્તિક આર્યનએ દિવાળીની ઉજવણી કરી છે


ચંકી પાંડેએ દિવાળી પર પરિવાર સાથે મોજ માણી હતી,ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી અનન્ય પાંસે સાથે જોવા મળી હતી 

ચંકી પાંડેએ દિવાળી પર પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી


અભિનેતા ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળીની ઉજવણી કરી હતી 

અભિનેતા ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળીની ઉજવણી કરી હતી


કિરણ ખેર તેના પરિવાર સાથે અમિતાભ બચ્ચનના ઘરે દિવાળીની પાર્ટીમાં જોવા મળી હતી,પુત્ર સિકંદર ખેર અને અભિષેક બચ્ચન દિવાળી પર સાથે જોવા મળ્યા હતા 

કિરણ ખેરના પુત્ર સિકંદર ખેર અને અભિનેતા અભિષેક બચ્ચન દિવાળી પર પાર્ટી કરતા જોવા મળ્યા હતા


બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં રાની મુખર્જી પણ પહોંચી હતી 

બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં રાની મુખર્જી પણ પહોંચી હતી


અભિનેતા રણદીપ હુડ્ડાએ દિવાળી પર તેની પત્ની સાથે આ તસવીર શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી 

અભિનેતા રણદીપ હુડ્ડાએ દિવાળી પર તેની પત્ની સાથેની આ તસવીર શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી


અભિનેત્રી અંગિર ઘરે પતિ અને દિગ્દર્શક આનંદ તિવારી સાથે દિવાળીની ઉજવણી કરી હતી 

અભિનેત્રી અંગિરા ધરે પતિ અને દિગ્દર્શક આનંદ તિવારી સાથે દિવાળીની ઉજવણી કરી હતી




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?