દેશના ચાર રાજ્યો માટે ચાલી રહી છે મતગણતરી, ક્યાંક ભાજપ આગળ તો ક્યાંક કોંગ્રેસ આગળ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 10:06:20

દેશના ચાર રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. આજે પરિણામ આવવાના છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી  માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થઈ રહી છે. તેલંગાણાના રૂઝાન પ્રમાણે કોંગ્રેસ આગળ છે જ્યારે રાજસ્થાનમાં બીજેપી રૂઝાન પ્રમાણે આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. છત્તીસગઢમાં બંને પાર્ટી વચ્ચે ટાંકાની ટક્કર ચાલી રહી છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.