કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-16 19:42:52

કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારી નોંધાવવામાં હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે નવી યાદી જાહેર કરી છે.


પાલનપુર મહેશ પટેલ 

દીયોદર શિવા ભૂરિયા 

કાંકરેજ અમૃતભાઈ ઠાકોર 

ઊંઝા પટેલ અરવિંદ અમરતલાલ

વીસનગર કિર્તી પટેલ 

બેચરાજી બાપજી ઠાકોર 

મહેસાણા પીકે પટેલ 

ભીલોડા રાજુ પારગી 

બાયડ મહેન્દ્ર સિંહ શંકરસિંહ વાઘેલા 

પ્રાંતિજ બેચરસિંહ હરિસિંહ રાઠોડ 

દહેગામ વખતસિંહ ચૌહાણ 

ગાંધીનગર ઉત્તર વીરેન્દ્રસિંહ વાઘેલા 

વીરમગામ લાખા ભરવાડ 

સાણંદ રમેશ કોળી 

નારણપૂરા સોનલબેન પટેલ 

મણિનગર સીએમ રાજપૂત 

અસારવા વિપુલ પરમાર 

ધોળકા અશ્વિન રાઠોડ 

ધંધુકા હરપાલસિંહ ચૂડાસમા 

ખંભાત ચીરાગ અશ્વિન પટેલ

પેટલાદ ડૉ. પ્રકાશ પરમાર 

માતર સંજય પટેલ 

મહેમદાબાદ જુવાનસિંહ ગડાભાઈ

ઠાસરા કાંતિભાઈ પરમાર 

કપડવંજ કાળા રાઈજી ડાભી 

બાલાસિનોર અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ 

લુણાવાડા ગુલાબસિંહ 

સંતરામપુર ગેંડાલભાઈ ડામોર 

શેહરા ખાતુ ગુલાબ પગી 

ગોધરા રશ્મિતા ચૌહાણ 

કાલોલ પરબત સિંહ 

હાલોલ રાજેન્દ્ર પટેલ 

દાહોદ હર્ષદભાઈ નિનામા 

સાવલી કુલદીપસિંહ રાઉલજી 

પાદરા જશપાલસિંહ પઢિયાર

કરજણ પ્રીતેશ પટેલ 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.