હિમાચલ પ્રદેશ ચૂંટણી મામલે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 22:32:27

હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના 46 ઉમેદવારોની પહેલી લિસ્ટ બહાર પાડી દીધી છે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશમાં મત ગણતરી થવા જઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં 68 સીટ પર 12 નવેમ્બરે મતદાન થશે. 


કોંગ્રેસે પોતાના કયા મૂરતિયાને મેદાને ઉતાર્યા?

કોંગ્રેસે ધર્મશાળામાં સુધીર શર્માને ટિકિટ આપી છે, મંડીમાં ચંપા ઠાકુરને ટિકિટ આપી છે, ડલહૌજીથી સુખવિંદર સુખૂ નાદૌનથી ચૂંટણી લડશે, હરોલીથી મુકેશ અગ્નિહોત્રી ચૂંટણી લડશે, કુલ્લુથી સુંદર ઠાકુરને ટિકિટ મળી છે, હિમાચલ પ્રદેશના ડલહૌજીથી આશાકુમારીને ટિકિટ મળી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે પોતાના હાલના 20 ધારાસભ્યોમાંથી 19 ટિકિટ આપ્યા છે. કોંગ્રેસે પોતાના સાત પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નાખી છે. 





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...