છત્તીસગઢમાં બ્લાસ્ટ થતાં BSF જવાન ઈજાગ્રસ્ત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 15:50:24

છત્તીસગઢના કાંકેર વિસ્તારના માર્કનાર ગામમાં બ્લ્સ્ટ થતાં બોર્ડર સિક્યૂરિટી ફોર્સના જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ કોયલિબેડા પોલીસ મથકના વિસ્તારમાં થયો છે. 


કાંકેરના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસે શું કહ્યું?

કોયલિબેડા પોલીસ સ્ટેશનની હદના માર્કનાર ગામમાં બ્લાસ્ટ થયો છે જેમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન ઈજાગ્રસ્ત થયા છે. 


અગાઉ 14 માર્ચના રોજ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીનું IED બ્લાસ્ટમાં મોત થયું હતું. આ હુમલો છત્તીસગઢના નારાયણપુર વિસ્તારના નક્સલવાદીઓએ કર્યો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...