ભાજપમાં 84 નેતાઓના પત્તા કપાયા , જ્યારે 76 ઉમેદવારોને રિપીટ કરાયા - ગોંડલમાં 'બા' રિપીટ, શંકર ચૌધરી થરાદથી ઉમેદવાર,મધુ શ્રીવાસ્તવ કપાયા
- Published By : Dimple Bhatt
- Published Date : 2022-11-10 12:45:07
ભાજપે આજે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રથમ યાદીમાં જે ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. જે મુજબ ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાને અબડાસા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે, કેશુભાઇ પટેલને ભૂજ બેઠક પરથી, અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંગાને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરીને, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાને, જ્યારે પી.કે.પરમાર દસાડા બેઠક પરથી ચૂંટણી લડશે. લિંબડીથી કિરીટસિંહ રાણા ચૂંટણી લડશે. વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા તેમજ ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ ઉપરાંત ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા ચૂંટણી મેદાનમાં ઉતરશે.
આ છે ભાજપના ઉમેદવારોના નામ
1. ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ
2. અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા
3. માંડવી - અનીરૂધ્ધ દવે
4. ભૂજ - કેશુભાઈ પટેલ
5. અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર)
6. ગાંધીધામ - માલતી મહેશ્વરી
7. રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા
8. દસાડા- પી.કે. પરમાર
9. લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
10. વઢવાણ- જિજ્ઞા બેન પંડ્યા
11. ચોટીલા - શામજી ચૌહાણ
12. ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
13. મોરબી- કાંતિ અમૃતિયા
14. ટંકારા - દુર્લભજી
15. વાંકાનેર - જીતુ સોમાણી
16.રાજકોટ પુર્વ - ઉદય કાનગડ
17. રાજકોટ પશ્ચીમ -ડો. દર્શીતા શાહ
18. રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા
19. રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા
20.જસદણ - કુંવરજી બાવળિયા
21.ગોંડલ - ગીત બા જાડેજા
22.જેતપુર - જયેશ રાદડિયા
23.કાલાવડ - મેઘજી ભાઈ ચાવડા
24 જામનગર ગ્રામીણ - રાઘવજી પટેલ
25. જામનગર ઉત્તર - રિવાબા જાડેજા
26. જામનગર દક્ષિણ - દિવ્યેશ અકબરી
27.જામજોધપુર - ચીમનભાઈ સાપરિયા
28.દ્વારકા - પબુ ભા માણેક
29. પોરબંદર - બાબુ ભાઈ બોખીરિયા
30.માણાવદર - જવાહર ભાઈ ચાવડા
31.જુનાગઢ - સંજય ભાઈ કોરડીયા
32.વિસાવદર - હર્ષદ ભાઈ રિબડીયા
33.કેશોદ - દેવા ભાઈ માલમ
34.માંગરોળ - ભગવાન ભાઈ કરગઠિયા
35.સોમનાથ - માનસિહ ભાઈ પરમાર
36.તાલાલા - ભગવાન ભાઈ બારડ
37.કોડીનાર - ડો. પ્રદ્યુમન વાજા
38.ઉના - કાળું ભાઈ રાઠોડ
40.અમરેલી- કૌશિક ભાઈ વેકરીયા
41.લાઠી - જનક ભાઈ તલાવીયા
42.સાવરકુંડલા - મહેશ કસવાલા
43.રાજુલા - હીરા ભાઈ સોલંકી
44.મહુવા - શિવા ભાઈ ગોહિલ
45.તળાજા - ગૌતમ ભાઈ ચૌહાન
46.ગારીયાધાર - કેશું ભાઈ નકરાણી
47.પાલિતાણા- ભીખા ભાઈ બારૈયા
48.ભાવનગર ગ્રામીણ - પરષોત્તમ સોલંકી
49.ભાવનગર પશ્ચિમ - જિતેન્દ્ર વાઘાણી
50.ગઢડા - શંભુપ્રસાદજી તુંડીયા
51.બોટાદ - ઘનશ્યામ ભાઈ વિરાણી
52.નાંદોદ - દર્શના બેન વસાવા
53.જંબુસર - દેવકિશોરદાસજી સાધુ
54.વાગરા - અરુણસિંહ રળા
55.જઘડિયા - રિતેશ ભાઈ વસાવા
56.ભરૂચ - રમેશ ભાઈ મિસ્ત્રી
57.અંકલેશ્વર - ઈશ્વર ભાઈ પટેલ
58.ઓલપાડ - મુકેશ પટેલ
59.માંગરોળ - ગણપત વસાવા
60.માંડવી - કુંવરજી ભાઈ
61.કામરેજ - પ્રફુલ ભાઈ પાંસેરિયા
62.સુરત પૂર્વ - અરવિંદ રાણા
63.સુરત ઉત્તર - કાંતિ ભાઈ બ્લલર
64.વરાછા રોડ - કિશોર ભાઈ કાનાણી
65.કારંજ - પ્રવીણ ભાઈ ઘોઘારી
66.લિંબાયત - સંગીતા બેન પાટિલ
67.ઉધના - મનું ભાઈ પટેલ
68.મજુરા - હર્ષ સંઘવી
69.કતારગામ - વિનોદભાઇ મોરડીયા
70.સુરત પશ્ચિમ - પુરણેશ મોડી
71.બારડોલી - ઇશ્વરભાઇ પરમાર
72.મહુવા - મોહન ભાઈ ઢોઢીયા
73.વ્યારા - મોહન ભાઈ કોંકણી
74.નિજર - જયરામ ભાઈ ગામિત
75.ડાંગ - વિજય ભાઈ પટેલ
76.જલાલપુર - રમેશભાઈ પટેલ
77. નવસારી - રાકેશ દેસાઇ
78. ગણદેવી - નરેશભાઇ પટેલ
79.વાસંદા - પિયુષ પટેલ
80.ધરમપુર - અરવિંદ પટેલ
81.વલસાડ - ભરત પટેલ
82.પારડી - કનુ ભાઈ દેસાઇ
83. કપરાડા - જીતુ ભાઈ ચૌધરી
84.ઉમરગામ - રમણભાઈ પાટકર
85. વાવ - સ્વરૂપજી ઠાકોર
86.થરાદ - શંકર ભાઈ ચૌધરી
87. ધાનેરા - ભગવાન ભાઈ ચૌધરી
88. દાંતા - લઘુભાઈ પારઘી
89. વડગામ - મણીભાઈ વાઘેલા
90. પાલનપુર - અનિકેત ભાઈ ઠાકર
91. ડીસા - પ્રવીણભાઈ માળી
92.દિયોદર- કેશાજી ચૌહાણ
93. કાંકરેજ - કીર્તિ સિહ વાઘેલા
94. ચાણસ્મા - દિલીપ કુમાર ઠાકોર
95. સિદ્ધપુર - બળવંત સિહ રાજપૂત
96.ઊંઝા - કિરીટ ભાઈ પટેલ
97.વિસનગર - ઋષિકેશ પટેલ
98.બેચરાજી - સુખાજી ઠાકોર
99. કડી - કરશન સોલંકી
100.મહેસાણા - મુકેશ પટેલ
101. વિજાપુર - રમણ ભાઈ પટેલ
102.ઇડર - રમણ ભાઈ વોરા
103.ખેડબ્રહ્મા - અશ્વિન કોટવાલ
104. ભિલોડા - પૂનમચંદ બરંડા
105. મોડાસા - ભીખુ ભાઈ પરમાર
106. બાયડ - ભીખી બેન પરમાર
107.પ્રાંતિજ - ગજેન્દરસિહ પરમાર
108. દહેગામ - બલરાજસિહ ચૌહાન
109. વિરમગામ - હાર્દિક પટેલ
110. સાણંદ - કનુભાઈ પટેલ
111. વેજલપુર - અમિત ભાઈ ઠાકર
112. એલિસબ્રિજ- અમિત ભાઈ શાહ
113. નારણપુરા - જિતેન્દ્ર પટેલ
114. નિકોલ - જગદીશ પંચાલ
115. નરોડા - પાયલ બેન કુકરાની
116.ઠક્કરબાપા નગર - કંચન બેન રદડિયા
117. બાપુનગર - દીનેશસિહ કુશવાહ
118.અમરાઇવાડી - હસમુખભાઇ પટેલ
119. દરિયાપુર - કૌશિક ભાઈ જૈન
120. જમાલપુર ખાડિયા - ભૂષણ ભટ્ટ
121.મણિનગર - અમૂલ ભાઈ ભટ્ટ
122. દાનીલીમડા - નરેશ કુમાર વ્યાસ
123. સાબરમતી - હર્ષદ ભાઈ પટેલ
124. અસારવા - દર્શનબેન વાઘેલા
125. દસ્ક્રોઇ - બાબુભાઈ પટેલ
126. ધોળકા - કિરીટસિહ ડાભી
127. ધંધુકા - કાળુંભાઈ ડાભી
128. ખંભાત - મહેશભાઇ રાવલ
129. બોરસદ - રમણભાઈ સોલંકી
130. આંકલાવ - ગુલાબસિહ પઢિયાર
131. ઉમરેઠ - ગોવિંદ ભાઈ પરમાર
132. આણંદ - યોગેશ ભાઈ પટેલ
133. સોતરિજા - વિપુલ ભાઈ પટેલ
134. માતર - કલ્પેશભાઈ પરમાર
135. નડિયાદ - પંકજ ભાઈ દેસાઇ
136. મહુધા - સંજય સિહ મહિડા
137. ઠાસરા - યોગેન્દ્રસિહ પરમાર
138. કપડવંજ - રાજેશકુમાર જાલા
139. બાલાસિનોર - માનસિહ ચૌહાન
140. લુણાવાડા - જીગ્નેશ કુમાર સેવક
141. સંતરામપુર - કુબેર ભાઈ ડીંડોર
142 - શહેરા - જેઠા ભાઈ આહીર
143. મોરવા હડફ - નિમિષા બેન સુથાર
144. ગોધરા - ચંદ્ર સિહ રાઉલજી
145. કાલોલ - ફતેસિહ ચૌહાણ
146. હાલોલ - જયેન્દ્ર સિહજી પરમાર
147. ફતેપુરા - રમેશ ભાઈ કટારા
148.લીમખેડા - શૈલેષ ભાઈ ભાભોર
149. દાહોદ - કનૈયાલાલ કિશોરી
150. દેવગઢ બારિયા - બચુભાઈ ખાબડ
151.સાવલી - કેતનભાઈ ઈમાનદાર
152. વાઘોડિયા - અશ્વિનભાઈ પટેલ
153. છોટા ઉદયપુર - રાજેન્દ્ર સિહ રાઠવા
154. સંખેડા - અભેસિહ તડવી
155. ડભોઇ - શૈલેષ મહેતા
156. વડોદરા શહેર - મનીષા બેન વકીલ
157. અકોટા - ચૈતન્ય દેસાઇ
158.રાવપુરા - બાળકૃષ્ણ શુક્લા
159. પાદરા - ચૈતન્યસિહ ઝાલા
160. કરજણ - અક્ષય કુમાર પટેલ