સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્મા ભાજપ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે તે આપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી.
Friends, after in-depth deliberations with all concerned, I have decided to join Aam Aadmi Party and strengthen the hands of shri Arvind Kejriwal &Team Gujarat AAP.
I will work for the party to serve people in whatever capacity Party decides.
ITS TIME FOR PARIVARTAN!! Come join! pic.twitter.com/dvzSY80EuV
— PVS Sarma (@pvssarma) November 9, 2022
PVS શર્મા પરપ્રાંતિય સમુદાયમાં લોકપ્રિય
Friends, after in-depth deliberations with all concerned, I have decided to join Aam Aadmi Party and strengthen the hands of shri Arvind Kejriwal &Team Gujarat AAP.
I will work for the party to serve people in whatever capacity Party decides.
ITS TIME FOR PARIVARTAN!! Come join! pic.twitter.com/dvzSY80EuV
સુરત શહેરના પૂર્વ ઉપપ્રમુખ અને આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ મંગળવારે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક વર્ષમાં પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસસ શર્મા ને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઐર પાટીલના નજીકના ગણવામાં આવે છે.