મોટા સમાચાર: ચૂંટણી પહેલા રાજ્યના 27 PIની બદલીઓ,જુઓ કોની કઈ જગ્યાએ બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:08:13

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. એ માટે ખુદ રાજ્ય પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે.
જુઓ કોની કઈ જગ્યાએ બદલી કરાઈ 

ગૃહવિભાગે તાજેતરમાં જ રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. આ અગાઉ બિન હથિયારી 76 DySPની બદલી કરાઇ હતી.અને અન્ય અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી હતી..



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...