રથયાત્રાના રંગ જમાવટને સંગ, જુઓ રથયાત્રાની તસવીરો જે કેમેરામાં થઈ છે કેદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-20 16:44:35

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજે કરી હતી. તે બાદ ભજન મંડળી, અખાડા, ટ્રેબલાઓ ભગવાનના રથની આગળ ચાલતા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર નગરયાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રા દરમિયાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે દીલને ખુશ કરી દે તેવા છે. 





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...