અલી ફઝલે પોસ્ટ કરીને સાજિદ ખાનને બિગબોસ માંથી તરત હટાવી દેવા માગણી કરી ......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:54:07


હમણાજ બિગ બોસનું નવું સીઝન આવ્યું આ વખતે સાજિદ ખાન જે બોલીવુડ ફિલ્મનાં મોટા ડિરેક્ટર છે તે પણ કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં આવ્યા . ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ મહિલાઓએ દેશભરમાં વિરોધ જંગ શરૂ કર્યો છે. તમામે આરોપ કરતા કહ્યું હતું કે શો નાં  મેકર્સ #metoo ના આરોપીને આટલા મોટા પ્લેટફોર્મ માં સ્થાન કઈ રીતના આપી શકે. હવે એક્ટર અલી ફઝલ એ પણ આનો વિરોધ જાહેર કરતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે .  



અલી ફઝલે એ શું પોસ્ટ કરી ? 


સોશિયલ મીડિયા ઉપર તાજીદ ખાનનો સળગતો ફોટો વાળુ પોસ્ટર એમાં એક યુક્તિનો હાથ લાઇટર થી તે પોસ્ટર સળગાવી રહ્યો છે તે ફોટા ઉપર આગ લાગેલી છે તેની નીચે #metoo લખીયું. આ ઊપરાંત પોસ્ટર પર '  સાજિદને શોમાંથી તરત જ બહાર કાઢો' એવું લખેલું હતું. 


શું છે સમગ્ર ઘટના ? 

2018માં સાજીદ ખાન પર 10 જેટલી મહિલાઓએ #metoo નો આરોપ કરી યૌન શોષણના આક્ષેપો લગાવ્યા હતા . કારણે જ ઇન્ડિયન ફિલ્મ એસોસિએશન સાજિદને એક વર્ષ માટે બેન કર્યા હતા. હવે સાજિદે બિગ બોસથી કમ બેક કર્યુ છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે