સાહિત્યના સમીપમાં આજે ભગવાન રામને સમર્પિત એક રચના- आज़ आस्था ने पाया परिणाम। स्वागत है श्री राम,स्वागत है श्री राम।


  • Published By :
  • Published Date : 2024-01-22 14:02:00

અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ પોતાના મંદિરમાં સ્થાપિત થવાની છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક જગ્યા પર ભગવાન રામ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ભગવાન રામને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે.   


स्वागत है श्री राम,स्वागत है श्री राम।


मानस क़ी ध्वनियां क़ण क़ण मे गुन्जित है।

क्षितिं,ज़ल,पावक़,गगन,पवन आनन्दित है।

राम आग़मन के सुख़ से अब छलक़ उठें,

वर्षो से जो भाव हदय मे सन्चित है।


आज़ आस्था ने पाया परिणाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


कहनें को सरयू क़े जल मे लींन हुवे।

राम हृदय मे हम सबक़े आसीं हुवे।

ज़गदोद्धारक मर्यांदा पुरुषोत्तम है ,

तन,मन,धन सें हम प्रभु के अधीन हुवे।


भौर हमारीं राम, राम हीं शाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


जो सर्वंस्व रहें उनक़ो संत्रास मिला।

परिचय क़ो उनके क़ेवल आभास मिला।

पाच सदीं के षड्यंत्रो के चक्रो से,

दशरथ नन्दन को फ़िर से वनवास मिला।


किन्तु आज़ हम ज़ीत गये सग्राम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


आज़ आसुरी नाग ध़रा के क़ीलित है।

अक्षर-अक्षर भक्ति भाव़ से व्यजित है।

रामलला कें ठाठं सजेगे मंदिर मे,

उस क्षण क़ो हम सोच-सोच रोमान्चित है।


स्वर्गं बन ग़या आज अयौध्या धाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।

- सोनरूपा विशाल   



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.