ઈસ્લામાબાદ થયો આત્મઘાતી હુમલો, તપાસ માટે ગાડી રોકાતા કાર સવારે કર્યો બોમ્બ બ્લાસ્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-23 13:47:57

પાકિસ્તાનમાં ફરી એક વખત આત્મઘાતી હુમલો થયો છે. બોમ્બ ઘડાકાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોય તેવો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ ઈસ્લામાબાદના આઈ 10/4 સેક્ટરમાં આ ઘટના બની છે. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Pakistan Bomb Blast: इस्लामाबाद में आत्मघाती बम धमाका, कार सवार ने खुद को उड़ाया; पुलिसकर्मी की मौत

પાકિસ્તાનમાં અનેક વખત આત્મઘાતી હુમલાઓ થતા રહે છે. મળતી માહિતી અનુસાર તપાસ માટે પોલીસે એક કારને રોકી હતી તે સમયે કારમાં બેસેલા વ્યક્તિએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોના મોત થયા છે. આ પહેલા પેશાવરમાં આવેલી મસ્જિદમાં આત્મઘાતિ હુમલો થયો હતો. એ હુમલામાં અંદાજીત 57 લોકોના મોત થયા હતા. ઉપરાંત 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.        




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...