જ્યાં સુધી આપણી ઉપર નથી વિતતી ત્યાં સુધી આપણને એ પીડાનો અહેસાસ નથી થતો જે ઘટના બીજી વ્યક્તિ સાથે ઘટી હોય. આપણે આપણાં કામોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે બીજા સાથે બનેલી ઘટનાને એક દિવસ યાદ રાખીએ છીએ. અને પછી? થોડા દિવસો બાદ એને ભૂલી જતા હોઈએ છીએ. વાત આજે મણિપુરમાં બનેલી ઘટનાની કરવી છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ખેતરમાં તેની પર ગેંગ રેપ કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ થોડા દિવસો લોકોમાં રોષ રહેશે.
પાશની કવિતાથી પ્રેરિત એક કવિતા...
આપણામાંથી અનેક એવા લોકો હશે જે વિચારતા હશે કે આ ઘટના પર આપણને શું ફરક પડે. આપણે કહેતા હોઈએ છીએ કે ભારતના દરેક નાગરિક મારા ભાઈ બહેન છે. ત્યારે જે મહિલા સાથે આ ઘટના બની તે પણ કોઈની બહેન હતી. હાલ આ ઘટનાને લઈ લોકોમાં ગુસ્સો છે. લોકો આ ઘટનાને લઈ થોડા દિવસ ગુસ્સો વ્યક્ત કરશે પરંતુ પછી શું? પોતાના કામકાજમાં માણસ એટલો વ્યસ્ત થઈ જશે કે થોડા દિવસ પહેલા કઈ ઘટના બની હતી તે તેને યાદ પણ નહીં હોય. જે તાલિબાની શાસનને જોઈ હચમચી જાય છે તે મણિપુરની હિંસા પર વાત નથી કરી શકતો. કારણ કે રાજકીય વિચારધારા અલગ હોય છે. ત્યારે પાશની કવિતાથી પ્રેરિત એક કવિતા કહેવી છે...
मीडिया का सिलेक्टीव हो जाना बुरा तो हैना
बिहार पर बरसना, गुजरात पर चुप रहेना बुरा तो है
सबसे खतरनाक नहीं होता...
सबसे खतरनाक होता है नागरीकों का चूप रहे जाना
तालिबान पर भडकना, मळीपुर पर मौन रखना
निर्भया के लीये सडकों पर उतरना
फीर उन्ही सडकों पर अनेकों निर्भयाओं का मरना
सबसे खतरनाक होता है
जनता का सिलेक्टीव हो जाना.
આ કવિતા કવિ પાશની કવિતા સબસે ખતરનાક પર આધારિત છે. ઓરિજિનલ કવિતા આ પ્રમાણે છે....
मेहनत की लूट सबसे ख़तरनाक नहीं होती
पुलिस की मार सबसे ख़तरनाक नहीं होती
ग़द्दारी और लोभ की मुट्ठी सबसे ख़तरनाक नहीं होती
बैठे-बिठाए पकड़े जाना - बुरा तो है
सहमी-सी चुप में जकड़े जाना - बुरा तो है
सबसे ख़तरनाक नहीं होता
कपट के शोर में
सही होते हुए भी दब जाना - बुरा तो है
किसी जुगनू की लौ में पढ़ना - बुरा तो है
मुट्ठियां भींचकर बस वक़्त निकाल लेना - बुरा तो है
सबसे ख़तरनाक नहीं होता
सबसे ख़तरनाक होता है
मुर्दा शांति से भर जाना
न होना तड़प ना सब कुछ सहन कर जाना
घर से निकलना काम पर
और काम से लौटकर घर आना
सबसे ख़तरनाक होता है
हमारे सपनों का मर जाना
सबसे ख़तरनाक वो घड़ी होती है
आपकी कलाई पर चलती हुई भी जो
आपकी नज़र में रुकी होती है
सबसे ख़तरनाक वह आंख होती है
जो सबकुछ देखती हुई भी जमी बर्फ़ होती है
जिसकी नज़र दुनिया को मुहब्बत से चूमना भूल जाती है
जो चीज़ों से उठती अंधेपन की भाप पर ढुलक जाती है
जो रोज़मर्रा के क्रम को पीती हुई
एक लक्ष्यहीन दुहराव के उलटफेर में खो जाती है
सबसे ख़तरनाक वह चांद होता है
जो हर हत्याकांड के बाद
वीरान हुए आंगनों में चढ़ता है
पर आपकी आंखों को मिर्चों की तरह नहीं गड़ता है
सबसे ख़तरनाक वह गीत होता है
आपके कानों तक पहुंचने के लिए
जो मरसिए पढ़ता है
आतंकित लोगों के दरवाज़ों पर
जो गुंडों की तरह अकड़ता है
सबसे ख़तरनाक वह रात होती है
जो ज़िंदा रूह के आसमानों पर ढलती है
जिसमें सिर्फ़ उल्लू बोलते और हुआं हुआं करते गीदड़
हमेशा के अंधेरे बंद दरवाज़ों-चौगाठों पर चिपक जाते हैं
सबसे ख़तरनाक वह दिशा होती है
जिसमें आत्मा का सूरज डूब जाए
और उसकी मुर्दा धूप का कोई टुकड़ा
आपके जिस्म के पूरब में चुभ जाए
मेहनत की लूट सबसे ख़तरनाक नहीं होती
पुलिस की मार सबसे ख़तरनाक नहीं होती
ग़द्दारी-लोभ की मुट्ठी सबसे ख़तरनाक नहीं होती।